રક્તદાન મહાદાન : દાહોદમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો

કેમ્પ ખાતે નાગરિકોને મતદાનની નૈતિક ફરજ બાબતે સમજ અપાઈ

કમલમ દૈનિક રિપોર્ટ જતીન સોની દાહોદ

દાહોદમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. તદ્દઉપરાંત કેમ્પ ખાતે મતદારોની જાગૃતિ માટેની પ્રવૃત્તિ કરાઈ હતી. તેમજ મતદાન અને નૈતિક મતદાન વધે તે માટે શપથ લેવામાં આવ્યાં હતા. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પટેલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *