મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા ત્રિરંગા યાત્રા નું આયોજન


રીપોર્ટ :- મનુભાઈ ખાંડેખા
શનાળા ગામ પટેલ સમાજ વાડી થી રાજપર થઈ ને ચાચાપર ગામ લગી 10 કિમી ની બાઈક યાત્રા નુ આયોજન કરેલ હતુ. આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા , તાલુકા પંચાયત સભ્ય કેતનભાઈ મારવાણીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિતેષભાઈ બાવરવા, મહામંત્રી આનંદભાઇ અગોલા,ઉપપ્રમુખ પિન્ટુભાઈ સોરીયા , અમિતભાઈ, ઓમભાઈ, જયેશભાઈ, ગોપાલભાઈ, હાર્દિકભાઈ સાથે બહોળી સંખ્યા મા યુવા કાયૅકતા હાજર રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM