ગમતા નો કરીએ ગુલાલ.

સિંહપુરુષ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ભારતીય જનતા પાર્ટીના આમદાર શ્રી મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળ કરેલું સન્માન. શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી જયેશભાઇ શાહ અને સાથીઓ (પરેશભાઈ, બકુલભાઈ, મનીષભાઈ, ભરતભાઈ, દિનેશભાઈ, હિમાંશુભાઈ, હિતેશભાઈ વગેરે) દ્વારા કોવિડ ૧૯ અંતર્ગત શ્રીમતી મંજુલાબેન લોઢાના સહયોગ થી આરોગ્ય સ્વયંમ સેવક સન્માન એવોર્ડ શ્રી જયેશભાઈ શાહને (મલબાર હિલ વોર્ડ) આપવામાં આવેલ છે. કોવિડ ૧૯ ની લહેરો વચ્ચે દિવસ રાત જોયા વગર માસ્ક, સેનીટાઈઝર, ઓકસીજનના બોટલો ફ્રી માં વહેચવની કરવી, દવાઓ મફતમાં આપવી, પોલીસ સ્ટેશનમાં નાસ્તાઓ આપવા, ગરીબોને જમવાનું અને પાણીની બોટલો દરરોજ આપવી, જરૂરીયાત મંદ પરિવારો ને રેશનીંગની કીટ ઝુપડપતી વિસ્તારો માં વિતરણ કરવામાં સિંહફાળો છે. આ એવોર્ડ જયેશભાઈએ ગ્રુપ વતી સ્વીકાર કર્યો છે અને ગ્રુપના બધા મેમ્બરો નો ખુબ ખુબ આભાર માન્યો છે. વધુમાં શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી જયેશભાઈ એ ભારતીય જનતા પાર્ટી નો ખુબ ખુબ આભાર માન્યો છે. અને જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જેને કોઈ પણ સ્વાર્થ વગર આમ જનતાને ખરા સમયમાં મદદ કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. વિશેષમાં ભાજપ ના આમદર શ્રી મંગલપ્રભાતજી અને મંજુબેન લોઢા નો અંતકરણપૂર્વક આભાર માન્યો.

રિપોર્ટર: મનીષભાઈ શાહ-મુંબઈ .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *