ગુજ.વિધાનસભા કમિટી હોલ ખાતે પંચાયતી રાજ સમિતિની બેઠક.

રિપોર્ટ : બીના પટેલ

ગુજ.વિધાનસભા કમિટી હોલ ખાતે પંચાયતી રાજ સમિતિની બેઠક પ્રમુખશ્રી મહેશભાઈ રાવલ (મયુર રાવલ) ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં કમિટી સભ્યો સીમાબેન મોહિલે, બલરાજસિંહ ચૌહાણ, જીજ્ઞેશભાઈ સેવક, કાંતિભાઈ સોઢાપરમાર, ભીખાભાઇ જોશી ની વિશેષ ઉપસ્થિતિમાં સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *