સૌનોસાથસૌનોવિકાસસૌનોવિશ્વાસ_સૌનોપ્રયાસ

રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની નર્મદા જિલ્લાની સંકલન બેઠક નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત સરકારમાં મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં જિલ્લાના વિકાસના વિવિધ વિષયો પર રજૂઆતો કરવામાં આવી. આ બેઠકમાં છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા , ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઇ વસાવા તેમજ જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સાથે સંગઠનના સૌ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *