ભારતીય જનતા પાર્ટી ના યુવા નેતા ઋત્વિક પુરોહિત ને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ના રાજકીય સેલ ના ગુજરાત ના મંત્રી તરીકે ની જવાબદારી

ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર યુવા મોરચા કારોબારી સભ્ય, રાજકીય આગેવાન અને લાંબા સમય થી સેવાકીય કાર્ય માં જોડાયેલ એવા ભારતીય જનતા પાર્ટી ના યુવા નેતા ઋત્વિક પુરોહિત ને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ના રાજકીય સેલ ના ગુજરાત ના મંત્રી તરીકે ની જવાબદારી આપવા માં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *