નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત, માં ભારતી પ્રાથમિક શાળા, સયાજીગંજ – 5 ખાતે આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવની ઉજવણી

રિપોર્ટ : ચિરાગ પાન્ડેય

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત, માં ભારતી પ્રાથમિક શાળા, સયાજીગંજ – 5 ખાતે આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અકોટા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રી કિરણભાઈ સાળુંકે, વિસ્તારના કાઉન્સિલર શ્રી રીટાબેન સિંઘ, વોર્ડ 12 ના પ્રમુખશ્રી રાજુભાઈ ઠક્કર, મહામંત્રી શ્રી મહેન્દ્ર ભાઈ રાઠોડ, વોર્ડ કારોબારી સભ્યશ્રી હુકમચંદભાઈ અગ્રવાલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધોરણ-1 ના નવીન પ્રવેશ મેળવી રહેલ બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું અને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *