ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરાઇ

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા અને અન્ય સંસ્થાઓના સહકાર થી યોગ દિવસ, ૨૧ જૂન ના રોજ સ્પોર્ટસ ક્લબ માં ઊજવવા માં આવ્યું.જેમાં અન્ય સહભાગી સંસ્થાઓ તરીકે સ્પોર્ટ્સ ક્લબ, ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, ભારત વિકાસ પરિષદ જૂનીશાખા, સ્ત્રી સમાજ, શીવા યોગા ગ્રુપ ની બહેનો હજાર રહી હતી. યોગ ટીચર તરીકે ડૉ એસટી કોટક અને ડૉ. તેજલ બેન પટેલ દ્વારા માર્ગદર્શન આપવા માં આવ્યું હતું. શીવા યોગા ગ્રુપ ની બહેનો દ્વારા યોગા હરીફાઈ કરવા માં આવી હતી. પ્રમુખ ભરત ભાઈ માલી ,મંત્રી ડા પ્રદ્યુમ્ન બી અગ્રવાલ, તથા ડા જગદીશ ઠકકર, રમેશભાઈ શાહ, રામસા, કેતનભાઈ, કમલેશભાઈ, મેહુલભાઈ, હિતેશભાઈ,સુરેશભાઈ, પ્રફુલભાઈ ,ચંદુભાઇATD, મહાદેવભાઇ, ભાર્ગવભાઇ, આનંદ ભાઈ,ઇન્દુબેન, દીપ્તિબેન, તથા અન્ય સભ્યો અને બહોળી સંખ્યા માં નગરજનો યોગ માં જોડાયા હતા. યોગ પછી સંસ્થા તરફ થી લીંબુ શરબત ની વ્યવસ્થા કરવા માં આવી હતી.
આનંદ ઠકકર ડીસા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM