આંબરડી મેવાસા ગામે કન્યાકેળવણી રથ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


જામ-જોધપુર તાલુકાના ઓબરડી મેવાસા ગામે પ્રાથમિક શાળા મુકામે શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યાકેળવણી રથના ભવ્ય કાર્યકમનું આયોજન કરવામાં આવેલ જેમાં પૂર્વ ધારાસભ્ય તેમજ માર્કેટીગ પાર્ડના ચેરમેન બ્રીજ રાજસિહ જાડેજા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ જાવિયા આર એન્ડ બી.વિભાગ જામનગરના શ્રી છૈયા આસીસ્ટન્ડ એન્જીનયર જામનગર દર્શનભાઈ ક્ટારીયા પરડવા આચાર્ય ડેનીસા બહેન બાવીસી સી..આર.સી. સ્ટાફ ધ્રાફા તથા શાળાના આચાર્ય સ્ટાફ ગ્રામજનો ઉસ્થીત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો દવારા કાર્યકમનું દિપ પ્રાગટ્ય કરાયેલ તેમજ વિર્ધાર્થી દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયેલ ત્યારબાદ મહેમાનો દવારા બાળકોને શાળા પ્રવેશોત્સ્વ અપાયો હતો અને પ્રોત્સાહીત કરાયા હતા જામ – જોધપુર માર્કટી યાર્ડ દ્વારા શાળા પ્રવેશ લેનાર બાળકોને દફ્તર અને અભ્યાસ સામગ્રીની કીટ આપવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ધોરણ૧ થી ૮ માં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહન પુરૂ પાડેલ કાર્યકમના અંતે શાળાના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *