શ્રી ગૌસેવા મિત્ર મંડળ દ્વારા રાજારામ ગૌશાળા ને અપાયું દાન


શ્રી રાજારામ ગૌશાળા ટેટોડા માં ગાયો માટે અદ્યતન સુવિદ્યા બનાવવા માં આવેલ છે ગાયો માટે હોસ્પિટલમાં પણ ખૂબ જ સરસ બનાવવા માં આવેલ છે આ ગૌશાળા માટે લોકો અપાર પ્રેમ ધરાવે છે ત્યારે આ ગૌશાળા નૅ શ્રી ગૌ સેવા મિત્ર મંડળ અખોલ ડીસા રામશા એન્ડ કડવા જી ગ્રુપ દ્વારા 51000 નું યોગ દાન આપી પ્રેરણાદાયક કાર્ય કારેલ તેમાં રામશા જાગીડ કડવાજી દરબાર સોહનજી દરબાર સેવંતી ભાઈ પટેલ જેતુભા જીવનસિંહ પિયુષ દરબાર કાંતિભાઈ પટેલ વાશુભાઈ ઠકકર વિજય જોશી ભીમાજી જાગીડ શંકરભાઇ જાગીડ ગણેશ જાગીડ અને દરેક મિત્રો એ આ સરાહ નિય કાર્ય કરેલ આમિત્ર મંડળ દ્વારા ગૌ માતા માટે સરસ કાર્ય કરવા માં આવીરહયું છે
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *