ઉમતાની શ્રી એમ.કે.વ્યાસ હાઈસ્કુલ અને શ્રી વિ.એમ. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલને મહેસાણા જીલ્લાની સ્વચ્છ વિદ્યાલયનો પુરસ્કાર મળ્યો

ઉમતાની શ્રી એમ.કે.વ્યાસ હાઈસ્કુલ અને શ્રી વિ.એમ. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલને મહેસાણા જીલ્લાની સ્વચ્છ વિદ્યાલયનો પુરસ્કાર મળ્યો વર્ષ 2021-22 નો મહેસાણા જિલ્લાનો સ્વચ્છ વિધાલયનો પુરસ્કાર શ્રી એમ. કે.વ્યાસ હાઇસ્કૂલ,ઉમતા ને પ્રાપ્ત થયો છે.સ્વચ્છ વિદ્યાલય પ્રમાણપત્ર ડૉ. ઓમ પ્રકાશ (D.D.O.) સર ના હસ્તે શાળાના આચાર્યશ્રી ડી.એમ.પટેલ દ્વારા સ્વીકારવામાં આવેલ છે આ સિદ્ધિના ખરા હકદાર વી. ડી.પટેલ શિક્ષણ સંકુલ. ઉમતા ના સર્વે સેવક મિત્રો તથા સફાઈ કામદારો છે.આ તબક્કે સર્વે સેવક મિત્રોને હાર્દિક શુભકામનાઓ … આપણી શાળા જિલ્લા માંથી રાજ્યની સ્પર્ધા માટે પસંદ થયેલ છે .જે આપ સર્વેની જાણ સારું.શુભેચ્છા ઓ આપવા બદલ આપ સર્વેનો આભાર …

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *