આણંદ જિલ્લા માં ગુજરાત સરકારશ્રી પ્રજા ના દ્વારે કાર્યક્રમ અંતર્ગત આઠમા તબક્કા મો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે ગુજરાત સરકારશ્રી પ્રજાના દ્વારે કાર્યક્રમ અંતર્ગત આઠમાં તબક્કાનો “સેવા સેતુ કાર્યક્રમ ” યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, વણસોલ જિલ્લા પંચાયત સભ્ય કિરણબેન વસાવા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન વિષ્ણુભાઈ વસાવા,તાલુકા પંચાયત સભ્ય કોકીલાબેન, મહામંત્રી સુભાષભાઈ પરમાર, ઠાકોરભાઈ પટેલ, પૂર્વ સરપંચ શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, સર્વે અધિકારીગણ તથા કલસ્ટર સમાવિષ્ટ ગામોના લાભાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *