ગુજરાતની એક આદિવાસી દિકરી (aarti bhil) દ્વારા બનાવડાવેલ આ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી નુ અદભુત ચિત્ (Hand Made Painting)

ગુજરાતની ધન્ય ધરા અને દેશવાસીઓને વિશ્વ ભરમાં ગૌરવ અપાવનાર મા ભારતીના નિષ્ઠાવાન સેવક એવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબથી પ્રેરિત થઈ આરતી બેન ભીલ દ્વારા બનાવડાવેલ આ ચિત્ર નિહાળી ક્ષણે-ક્ષણે પ્રત્યેક ક્ષણે અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવાય છે. આ ચિત્ર મોદી સાહેબના ગુજરાત પ્રત્યેના અગાઢ પ્રેમ, સંવેદનશીલ લાગણી, રાજ્યના સર્વાંગી કલ્યાણ, જનતા જનાર્દનના સમાવેશક વિકાસ, સમાજની એકતા અને અખંડિતતાના તમામ પાસાઓને પ્રદર્શિત કરે છે. ગુજરાતની એક આદિવાસી દિકરી (aarti bhil) આપણા સૌના પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને રૂબરૂ મળી ચિત્ર ભેટ કરવા બનાવડાવેલ આ અદભુત ચિત્ (Hand Made Painting) તૈયર કરાવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *