




માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી ની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય કેબીનેટ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી એ અને સાથી માન. મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જીની 121મી જન્મજયંતીના અવસરે ગુજરાત વિધાનસભા સંકુલમાં ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને ભાવપુષ્પ અર્પણ કરી વંદન કર્યા.