પાલનપુર ખાતે રાજ્યના ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડાેરનું ભાજપના આગેવાનાે દ્રારા સન્માન કરાયું..

વંદે ગુજરાત વિકાસ યાત્રાના શુભારંભ પ્રસંગે પાલનપુર સરકીટ હાઉસ ખાતે પધારેલા રાજ્યના ઉચ્ચ શિક્ષણ – સંસદીય રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડાેરનું પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ – જિલ્લા સંગઠન પ્રભારી નંદાજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ , જિલ્લા ભાજપ મંત્રી નિલેશભાઈ માેદી , ગણેશભાઈ ચૌધરી , તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ, અમીષપુરી ગાેસ્વામી , કેશરસિંહ રાજપુત સહિત ટીમ ભાજપ દ્રારા મંત્રીશ્રીનું બુકે આપી સ્વાગત – સન્માન કર્યુ હતું…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *