ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી ની જન્મ જયંતી નિમિત્તે હારિજ શહેર કિસાન મોરચા ભાજપ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો


રીપોર્ટ- જીગર કોટક
આજરોજ હારીજ શહેર ખાતે ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી ના જન્મદિન નિમિત્તે શહેર કિસાન મોરચા ભાજપ દ્વારા વોર્ડ નંબર ત્રણ ગામ દરવાજામાં આવેલી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ નોકાર્યક્રમ યોજાયો જેના ઇન્ચાર્જ તરીકે શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી અજીતસિંહ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ હારિજ શહેર કિસાન મોરચાના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર તેમજ મહામંત્રી ગિરીશભાઈ ઠાકર તથા અન્ય કાર્યકરો શાળાના બાળકો સાથે મળી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે શાળાના નાં સ્ટાફ મિત્રો દ્વારા વૃક્ષોની જાળવણી નો સંકલ્પ કર્યો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *