




અહેવાલ-અરવિંદ ગાંધી મહેસાણા
આજે કડી મુકામે સદસ્યતા રથ નું મહેસાણા જિલ્લા અ. જા મોરચા દ્વારા રથ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
સદસ્યતા અભિયાન મહેસાણા જિલ્લા ના કડી તાલુકામા રથ ફર્યો હતો.અને ઘરે ઘરે મોબાઈલ થી સભ્યો બનાવ્યા હતા અને મોરચાના તમામ સભ્યો વાલ્મિકી વાસ નટુભાઈ વાલ્મિકી ના ઘરે સ્વાદિષ્ટ ભોજન જમ્યા અને ત્યાં સભ્યો બનાવ્યા અને મોરચા ના તમામ હોદેદારો જમ્યા. આ કાર્યક્રમ માં પ્રદેશ મોરચાના પ્રમુખ શ્રી વાજા સાહેબ,પ્રદેશ ઉપાધ્યક્ષક અનિતાબેન પરમાર,પ્રદેશમાંથી દેવેનભાઈ વર્મા,ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા,મહેસાણા જિલ્લા પંચાયત ના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર,પ્રદેશ કારોબારી સભ્ય કિરીટભાઈ પરમાર,તથા મહેસાણા જિલ્લા અ. જા. મોરચાના પ્રમુખ ઉજમભાઈ પરમાર,મહામંત્રી જગદીશભાઈ શ્રીમાળી,ઉપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ રાવત,મંત્રી દશરથભાઈ કર્ણીક, ગફુરભાઈ સેનમાં,કડી તાલુકા મોરચાના પ્રમુખ અજયભાઈ શ્રીમાળી,મહામંત્રી ગીરીશભાઈ પરમાર,કડી નગર પાલિકા ના કોર્પોરેટર નટુભાઈ,અશોકભાઈ પરમાર,મોરચાના શહેર પ્રમુખ નિરંજનભાઈ પરમાર,મહિલા મોરચાના ના પદ્માબેન પરમાર,મહેસાણા તાલુકા મોરચાના પ્રમુખ ગીરીશભાઈ પરમાર,સંયોજક મહેસાણા જિલ્લા મોરચાના આઇ ટી સેલ ના અરવિંદભાઈ ગાંધી,સહ સંયોજક કૃષ્ણકુમાર પરમાર,તથા જિલ્લાના હોદેદારો અને કડી તાલુકાના મોરચા ના હોદેદારો ઉપસ્થીત રહ્યા હતા.
