વંદે ગુજરાત વિકાસયાત્રા રથને આવકારતું ઘુંટું ગામ

કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ

વંદે ગુજરાત વિકાસયાત્રા અન્વયે મોરબી જિલ્લામાં બે રથ ફાળવવામાં આવ્યા છે. આ બંને રથ મોરબી જિલ્લાના ગામે-ગામ રહી રહ્યા છે. જે દ્વારા લોકોને ૨૦ વર્ષની વિકાયાત્રાના પ્રદર્શનની સાથે વિવિધ યોજનાઓના લાભ અપાઈ રહ્યા છે. ત્યારે આજે આ રથ મોરબી તાલુકાના ઘુંટું ગામે પહોંચ્યો હતો. જ્યાં બાળકો થી માંડીને મોટેરા સૌએ હરખથી રથને આવકાર્યો હતો અને વિકાસયાત્રાનું પ્રદર્શન નિહાળ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *