ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અનુસંધાને જનજાગરણ અભિયાન અંતર્ગત આજે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરનીયા અને વાછીયેલ ગામ ખાતે ખાટલા બેઠક યોજાઈ જેમાં આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ એ ખેડૂતોને કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.