સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે દિલ્હી સ્થિત રેવન્યુ વિભાગના સેક્રેટરી શ્રી તરુણ બજાજ સાથે બેઠક કરી

સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે દિલ્હી સ્થિત રેવન્યુ વિભાગના સેક્રેટરી શ્રી તરુણ બજાજ સાથે બેઠક કરી જેમાં ગુજરાતમાં તમાકુ ખરીદી કરતા વેપારી એસોસીએશન દ્વારા ખેડૂતો અને પ્રોસેસીંગ વચ્ચે GST ને લગતી જે સમસ્યાઓ હતી તેમજ ગુજરાતના GST વિભાગના અધિકારીઓ સાથે ગેરસમજ ઉભી થતી હતી જેવી બાબતોને લઈ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી યોગ્ય નિરાકરણ લાવવા રજુઆત કરવામાં આવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *