મુન્દ્રાની શાળામાં તમામ બાળકોને સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવ્યા

મુંદરાની પંજતનપીર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ 28 બાળકોને સ્કૂલ યુનિફોર્મ નાના કપાયા-બોરાણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જખુભાઈ ભચુભાઈ સોધમ તરફથી આપવામાં આવેલ તે બદલ શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ વાલીઓ વતી શાળાના આચાર્ય હિતેશભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *