ગાંધીનગર મહાનગર ભાજપા કિસાન મોરચા અને વોર્ડ નં.૧૧ ભાજપાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ગાંધીનગર મહાનગર કિસાન મોરચો અને વોર્ડ નં.૧૧ ભાજપાના સંયુકત ઉપક્રમે ભાટ ગામમાં હુડકો પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. જેમાં કિસાન મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી બાબુભાઈ જેબલીયાજી, મહાનગર ભાજપા પ્રમુખશ્રી રૂચિરભાઈ ભટ્ટ, મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ડે.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ગૌરાંગભાઈ પટેલ, મહાનગર ભાજપા કિસાન મોરચાના પદાધિકારીઓ, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટરશ્રીઓ, સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *