જામ-જોધપુર માર્કેટીંગ પાર્ડ મુકામે સરકાર દવારા ટેકાના ભાવે મગની ખરીદીનો પ્રારભ

જામ -જોધપુર માર્કેટીંગ યાર્ડ મુકામે આજરોજ પૂર્વ કૃષિમંત્રી ચિમનભાઇ સાપરીયાના હસ્તે માર્કેટીગ યાર્ડના ચેરમેન બ્રીજ રાજસિંહ જાડેજા ઉપપ્રમુખ કરશનભાઈ કરંગીયા ડાયરેકટર જ્યસુખભાઈ વડાલીયા કીશોરસિંહ જાડેજા રાજુભાઈ કાલરીયા સી.એમ.વાછાણી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર જિલ્લા ભાજપ મંત્રી કૌશીકભાઈ રાબડીયા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ખુશાલ જાવિયા વેપારી ગણની ઉપસ્થીતીમાં ટેકાના ભાવે મગની ખરીદીનોપ્રારંભ કરવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *