આણંદ જિલ્લા ના ગોલાણા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે માહિતી તથા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટ : બીના પટેલ

રાજ્યસરકારના બાગાયતી ખેતી વિભાગ ધ્વારા ગોલાણા પોચાભાઈ ફાઉન્ડેશન ના માધ્યમથી ખંભાત અને તારાપુર તાલુકાના દલિત સમાજના સીમાંત ખેડૂતમિત્રો ને પ્રાકૃતિક ખેતી અંગે વિશેષ માહિતગાર કરી ‘કીટ વિતરણ’ નો કાર્યક્રમ ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં ગોલાણા મુકામે યોજાયો હતો. આ પ્રસંગે રમેશભાઈ, હિંમતભાઈ, પંકજભાઈ, અનિલભાઈ, ઇચ્છાભાઈ સહિત સમાજના આગેવાનો, લાભાર્થીઓ અને ખેડૂતો ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *