શુભારંભ ટ્રસ્ટ દ્વારા દત્તક લીધેલ બાળકોને રમત ગમત ના સાધનો જીવન જરૂરિયાત ની ચીજ-વસ્તુઓ સહિત ભણવા માટેની પ્રેરણા આપી

પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે શ્રીમતી આરતીબેન ભીલ એ દત્તક લીધેલ બાળકો સાથે સમય પસાર કરી તેમની સાથે પૂજા પાઠ કરી ભજન કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો, આ શુભ અવસરે શુભારંભ ટ્રસ્ટ દ્વારા રમત ગમત ના સાધનો જેમ કે ક્રિકેટ કીટ, ફૂટબોલ કીટ, અન્ય જીવન જરૂરિયાત ની ચીજ-વસ્તુઓ સહિત ભણવા માટેની પ્રેરણા આપી, તેમની સાથે ભોજન કરી અત્યંત આનંદ ની લાગણી અનુભવી. આ પ્રસંગે મારી સાથે શુભારંભ ટ્રસ્ટ ના ઉપાધ્યક્ષ શ્રીમતી કીર્તિબેન, ટ્રસ્ટના મંત્રી શ્રી વિજયભાઈ તેમજ ટ્રસ્ટના મહામંત્રી શ્રીમતી શરદાબેન તથા શ્રીમતી પિન્કી બેન ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *