માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન પીપળીયા ચાર રસ્તા ખાતે આયોજન કરવામા આવેલ.

રીપોર્ટ:- મનુભાઈ ખાંડેખા

માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન પીપળીયા ચાર રસ્તા ખાતે આયોજન કરવામા આવેલ. આ તકે જિલ્લા યુવા મોરચા ના પ્રમુખશ્રી વિશાલ ભાઈ ઘોડાસરા મહામંત્રીશ્રી જયદીપભાઈ હુંબલ, જિલ્લા યુવા મોરચા ના ઉપપ્રમુખશ્રીઓ જયદીપભાઈ સંઘાણી અને શિવમભાઈ વિરમગામા તથા માળીયા તાલુકા યુવા મોરચા ના પ્રમુખ હિતેશભાઈ દસાડીયા માર્કેટ યાર્ડ મોરબી ના ડિરેક્ટર શ્રી વિજયભાઈ હુંબલ તેમજ સમગ્ર ટીમ ઉપસ્થિત રહેલ…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *