ડીસા જલારામ મંદિર હોલ માં માહિલા આત્મનિર્ભર એક્ઝીબિઝન કમ સેલ નું કરાયું આયોજન

આનંદ ઠકકર ડીસા

ડીસા જલારામ મંદિર હોલ માં તા 6 અને 7 તારીખ ના રોજ એસ એ આર ઇવેન્ટ પ્રેઝન્ટ મહિલા એક્ઝીબિઝન કમ સેલ નું આયોજન સોનલ બેન રાઠી ની ટિમ દ્વારા કરવા માં આવ્યું જેમાં દીપ પ્રાગટય મહિલા આદર્શ ex. મહિલા નેશનલ કમિશનર રાજુલબેન દેસાઈ દ્વારા કરવા માં આવ્યું આ એક્ઝિબિશન માં વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર મહિલા ઓ બને તે હેતું થી કરવા માં આવ્યું અને રાજુલબેન દેસાઈ એ મહિલા ઓ ને સરકાર માંથી મળતી સુવિધાઓ નો લાભ લઇ આગળ વધવા જણાવ્યું અને ડીસા નગર વાસી ઓ ને એક્ઝિબિશન ની મુલાકાત લઈ ખરીદી કરવા જણાવ્યું હતું અને દરેક મહિલા ઓ ને અભિનંદન પાઠવ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM