ધરમપુર ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ સાહેબની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ.

લસાડ જિલ્લા ના ધરમપુર વિધાનસભા ક્ષેત્રના ધરમપુર ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ સાહેબની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ.આ પ્રસંગે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા, મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્ર ભાઈ ચોધરી, કલેક્ટર સાહેબ શ્રી ,સાંસદ શ્રી ડો. કે સી પટેલ , ધરમપુર ના ધારાસભ્ય શ્રી અરવિદભાઈ પટેલ ,વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ અલકા બેન શાહ ,વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કમલેશ ભાઈ ઠાકોર , વલસાડ જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ મનુભાઈપટેલ , ધરમપુર નગરપાલિકા ના પ્રમુખ જોયસના બેન દેસાઇ, જિલ્લા કોશા અધીકસ રાજેશભાઈ ભાનુશાલી, બીજેપી શહેર પ્રમુખ પ્રણવ ભાઈ સિંદે, સભ્યોશ્રી,સરપંચશ્રીઓ , કોર્પોરેટર તેમજ હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ,બહેનો ઉપસ્થિત રહ્યા.. “સંસ્કૃતિની સાથે વિકાસ” મંત્રીશ્રીના હસ્તે વ્યક્તિગત લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો વિત્તરણ કર્યા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *