આણંદ જિલ્લા માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા

રિપોર્ટ : બીના પટેલ

આંકલાવ તાલુકા ના ભેટાસી તળપદ થી કંથારીયા સુધી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંકલાવ તાલુકા યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા નુ આયોજન કરવા માં આવ્યું હતું આ પ્રસંગે આણંદ લોકસભા ના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ,આણંદ જીલ્લા ઉપ પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ,આંકલાવ તાલુકા સંગઠન પ્રમુખશ્રી નીરૂભા રણા,સંગઠન મહામંત્રી અલ્પેશભાઈ પટેલ,કહાનવાળી જીલ્લા પંચાયત ના સભ્ય ગુલાબસિંહ,તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા પુનમભાઈ પરમાર જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી નારસિંહ પરમાર,તાલુકા યુવા મોરચા ના પ્રભારી હિતેશભાઈ ટાટોડ,તાલુકા યુવા મોરચા પ્રમુખશ્રી ધવલ પટેલ(સરપંચ),મહામંત્રી હાર્દિકસિંહ પઢીયાર,યુવા મોરચા ઉપ પ્રમુખ અમિશ પટેલ, યુવા મોરચા ઉપ-પ્રમુખ રાહુલ શાહ તથા મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *