


જામ-જોધારતાલુકાના પ્રતીષ્ઠીત વેપારી અગ્રણી તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર તેમજ શ્રીમતી વિજયાબેન નરેન્દ્રભાઈ કડીવાર પરિવાર દ્વાર સીદસર ઉમિયાધામ મુકામ ભવ્ય રીતે ધ્વજારોહણ કાર્યકમ. શ્રીમતી નિકીતાબેન કૌશલભાઈ કડીવાર તેમજ શ્રીમતી કિષ્નાબેન સિદ્ધા ર્થભાઈ કડીવાર ના વરદ હસ્તે યોજાયો હતો જેમાંસવારે ૯/૧૫ કલાકે દવજાજીનુ પુજન કરાયું હતું ત્યારબાદ ૧૦-૦૦ વાગ્યે વિશાળશોભા યાત્રા નીકળી હતી જેમાં પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયા પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ કાલરીયા પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા પૂર્વ જિલ્લમહામંત્રી ચેતનભાઈ કડીવાર ભાજપ અગ્રણી અમુભાઈ વૈશ્નાણી જિલ્લા પંચાયત સદસ્ય લાલજી સુતરીયા યાર્ડના પૂર્વ પ્રમુખ સીએમ વાછાણી માર્કેટીંગડાયરેકટર જયસુખભાઇ વડાલીયા ચેરમેન તારાબેન વડાલીયા જિલ્લા ભાજપ મંત્રી કૌશિકભાઈ રાબડીયા વેપારી અગ્રણી પ્રભુદાસભાઈ સુતરીયા અતુલભાઈ જાવિયા ગૌશાળા પ્રમુખ કાન્તીભાઈ રામોલીયા કોલેજ તેમજ ગૌશાળા ટૂસ્ટ્રી ભુપતભાઈ બાણુગારીયા નગરપાલિકામાપુર્વ ચેરમેન જીતુભાઈ ત્રાંબડીયા સહીતવિવિધ સમાજના આગેવાનો શુભેચ્છકો નગરપાલિકાના કોર્પોરેટરો વગેરે જોડાયાહતા તેમજ શોભા યાત્રા બાદ ૧૨૦૦થી વધુ સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો