કડી તાલુકાના નાનીકડી ગામ ની પ્રાથમિક શાળા મા ૭૬ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી.

૭૬ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નાનીકડી ગામની પ્રાથમિક શાળા મા કરવામાં આવી ત્યાં મોટી સંખ્યા મા શાળા ના બાળકો હાજર રહ્યા સાથે શાળા ના શિક્ષકગણ ના આમંત્રણ થી મુખ્યમહેમાન મા નાનીકડી ગામ ના ઉપસરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, ગામ ના તલાટી કમ મંત્રી શ્રી જીગ્નેશભાઈ પટેલ, ભાજપ કડી તાલુકા બક્ષીપંચ મોરચા ના મંત્રી શ્રી વિશાલભાઈ પ્રજાપતિ હાજર રહ્યા સાથે સાથે મોટી સંખ્યા મા ગામના નાગરિકો હાજર રહ્યા, સાથે મોટી સંખ્યામા બાળકોના માતા -પિતા એ પણ હાજરી આપી અને રાષ્ટ્રધ્વજ ઉપસરપંચ ધર્મેન્દ્રભાઈ ના હાથે ફરકાવવા મા આવ્યો હતો..

૭૬ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી મા શાળા ના આચાર્ય શ્રી કેતનભાઈ પ્રજાપતિ સાથે શિક્ષક ભરતભાઈ પટેલે આઝાદી અને ક્રાંતિકારી વીરો ની વાતો ને વાગોડી. સાથે ભાજપ કડી તાલુકા બક્ષીપંચ મોરચા ના મંત્રી શ્રી વિશાલભાઈ પ્રજાપતિ એ વડાપ્રધાન શ્રી દ્વાર ઉજવવામાં આવી રહેલ હર ઘર ત્રિરંગા ના ઉત્સવ અને આપણા ત્રિરંગા નુ કેટલું મહત્વ છે તે સમજાવ્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *