વડોદરા મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે “મટકી ફોડ” દહીં હાંડી નો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટ : ચિરાગ પાંડેય

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે “મટકી ફોડ” દહીં હાંડી નો કાર્યક્રમ માર્કેટ ચાર રસ્તા ખાતે યોજાયો. વડોદરા શહેરના વિવિધ વ્યાયામ મંડળ, યુવક મંડળ અને ક્રિડા મંડળ ની આશરે ૧૪ થી વધુ ટીમોએ ભાગ લીધો. આ ઉત્સવમાં પ.પૂ. વ્રજરાજ કુમાર ગોસ્વામી ગુજરાત સરકારના માન. મંત્રી શ્રી મનીષાબેન વકીલ,પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સીમાબેન મોહિલે શ્રી શહેર ભાજપ ના પ્રમુખ ડો.વિજયભાઈ શાહ,ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સહિત કોર્પોરેટરસ અને કૃષ્ણ ભક્ત નગરજનો જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *