

ફિનકેર બેંક અને એન. આઈ. આઈ. ટી ફાઉન્ડેશન દ્વારા કોઠંબા શાખા ના કવાલી ગામમાં નાણાકીય સાક્ષરતા કાયઁક્મ યાેજાયાે. આ કાયઁક્મ મા ડીજીટલ બેંકીંગ, આેનલાઈન પેમેન્ટ ની સુવિધાઓ સાથે મયાઁદાઆે, બચત નું મહત્વ, ભારત સરકાર ની વીમા અને પેન્શન ની વિવિધ યાેજના,એ.ટી.એમ ના સલામત ઉપયોગ વિષે માહિતી મેહુલ ભાઈ પંડયા દ્વારા આપવામાં આવી હતી.. ગામમાં થી મહિલાઓ અને ભાઈઓ એ કાયઁક્મ મા ભાગ લીધો હતો.. ઉપસ્થિત લોકો ને નાણાકીય સાક્ષરતા કાયઁક્મ મા ભાગ લેવા બદલ સટિઁફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા..
