
રીપોટર -રૂપેશ રાવલ -ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મામાં તાલુકાના ગઢડા શામળાજી ગામે આવેલ ૭૦૦ વર્ષ જૂની મૂર્તિ વિષ્ણુના અવતાર શામળિયાના દર્શન કરાવતું એક માત્રરમણીય સ્થળ છે. ખેડબ્રહ્માથી ૧૫ કિલોમીટર દૂર ગઢડા શામળાજી નું પ્રાચીન મંદિર આવેલું છે. શ્રી શામળાજી ની દર્શાવતા સાથેની ભવ્ય પ્રતિમા આવેલી છે. ગુજરાતના લોક સમુદાય માટે એક આસ્થાનું કેન્દ્ર છે. માનવામાં આવે છે કે ગઢડા શામળાજી તીર્થ સ્થાન ની પૂર્વમાં જગદંબા માં અંબાજી ના બેસણા છે આ વિસ્તારની આજુબાજુ પર્વત અને પછી મેં સાબરમતી નદી કિનારે જે ધરોઈ ડેમનો નજારો સ્વભાવ વધારે છે ચોમાસા પછી દરરોજ જળ નાનકડા સમુદ્રની જેમ ચાલે છે. બાજુમાં આવેલ દરરોજનો નજરો જોવા મળે છે સાબરમતીના ત્રિવેણી સંગમમાં હરનાર ગામડી અને સાબરમતી ના ત્રિવેણી સંગમ નો નજારો જોવા મળે છે આ પવિત્ર સ્થાન જો ગામની પાદરે મંદિરની નજીક સુંદર તળાવ અને ફરવા લાયક જોવાલાયક સ્થળો આવેલા છે આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને અહીંયા જન્માષ્ટમી નિમિત્તે અહીંયા ગઢડા શામળાજી જન્માષ્ટમી નિમિત્તે અહીંયા ગઢડા શામળાજીમાં મેળો ભરાયો હતો અને લાખો લોકોએ દર્શનનો લાભ લઇ અને ધન્યતા અનુભવી હતી આ મંદિર પ્રાચીન અને જૂનું પુરાણું મંદિર હોવાથી ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મને રાત્રે રાસ ગરબા ને રમઝટ ને રાત્રે રાસ ગરબાની રમઝટને મટકી ફોડ નો કાર્યક્રમ રાખેલ હોય તો ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કે આ સમગ્ર વિસ્તારની પૂર્વમાં જગદંબા શામળાજીની દર્શાવતા સાથેની ભવ્ય પ્રતિમા આવેલી છે ગુજરાતના લોક સમુદાય માટે એક આસ્થાનો કેન્દ્ર છે માનવામાં આવે છે.
કે આ સમગ્ર વિશ્વની પૂર્વમાં બેઠા છે આ વિસ્તારની આજુબાજુ પર્વત અને પશ્ચિમમાં સાબરમતી નદી કિનારે ડેમના નજરો શોભા વધારે છે.
