

રિપોર્ટ -મહેશ પટેલ -વિસનગર
વિસનગર APMC હોલ માં શહેર અને તાલુકા ની ભારતીય જનતા પાર્ટી ના તમામ હોદ્દેદારો ની બેઠક મળી જેમાં પેજસમિતિ , ટિફિન બેઠક અને મનકી બાત અને આગામી આવતા પ્રોગ્રામ ના અનુંસંધાન માં માહિતી આપવામાં આવી હતી જેમાં જીલ્લા મહામંત્રી , જીલ્લા પ્રભારી, વિસનગર વિધાનસભા પ્રભારી, શહેર પ્રમુખ , નગર પાલિકા પ્રમુખ , તમામ કોર્પોટર શ્રીઓ , જીલ્લા ના હોદ્દેદાર શ્રીઓ,શહેર સંગઠન ના હોદ્દેદાર શ્રીઓ તમામ મોરચાના હોદ્દેદારો શ્રીઓ તથા શક્તિ કેન્દ્ર ના હોદ્દેદાર શ્રીઓ તથા કાર્યકર્તા શ્રીઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા
