આણંદ જિલ્લા માં ઉમરેઠ ખાતે તાલુકા તથા શહેર ના શક્તિ કેન્દ્ર પ્રભારી તથા શક્તિ કેન્દ્ર સંયોજક સાથે બેઠક યોજાઈ.

રિપોર્ટ : બીના પટેલ

ણંદ જિલ્લા ના ઉમરેઠ નાશિક વાલા હોલ ખાતે ઉમરેઠ તાલુકાની તથા ઉમરેઠ શહેર, ઓડ શહેર તથા બોરીયાવી શહેરના શક્તિ કેન્દ્ર પ્રભારી અને શક્તિ કેન્દ્રના સંયોજક મંડલ સાથે સંવાદ બેઠક યોજાઇ આ બેઠક માનનીય મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ તેમની સાથે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી શ્રી નીરવભાઈ અમીન, જીલ્લા મહામંત્રી શ્રી મયુરભાઈ સુથાર, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકતો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *