
જામ-જોધપુરના મહીકી ગામે લીલાછમ હરિયાળી વચ્ચે ડુંગરાળ વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધઆલેશ ધામ મુકામેખોડીયાર માતાજીના મંદિર પટાંગણમાં દર વર્ષની જેમ આ વરસે પણ મહંત શ્રી અરવિદ બાપુના સાનિધ્યમાં તા.૨૭/૮/૨૨શનિવારના રોજ લોકમેળાનું આયોજન કરેલ છે આ લોકમેળામાં વિવિધ કાર્યકમો ઉપરાંત ચકરડી ફજર ફારકા વિવિધ જાતની ખાણી પીણી નાસ્ટોલ વગેરેનો આનંદ લેવા તેમજ શીવ ગુફામાં શિવના દર્શન માણવા તથાખોડલ માના દર્શનનો લ્હાવો લેવા જામજોધપુર શહેરની જનતાને તથા આજુબાજુના ગામલોકોને આલોક મેળો માણવાપધારવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયું છે
