
એફપ્રો બી. સી. આઈ.સંસ્થા અને જય કિસાન ખેડૂત ગ્રુપ દ્વારા લમ્પી વાયરસ થી પીડિત ૫૦૦ જેટલી ગાયો માટે વિનામૂલ્યે સતાપર, ઉદેપુર, વાસંજાળીયા ગામમાં આયુર્વેદિક ઔષધીય સ્પ્રે અને ઉકાળાનો વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ વિસ્તારના પશુપાલકો અને ખેડૂતોએલાભ લીધો હતો જેમાં કૃષિ મિત્ર ઝીલ કાનાબાર, સાગર પરમાર ખેડૂત લીડર મયુર હેરમા,મનીષ હેરમા અને ગૌવ રક્ષક કમલેશ ડોડીયા , મિહિર કાનાબાર વગેરે દવારા સેવાકીય કામગીરી કરવામાં આવી હતી