ડીસા ને ફરવાલાયક બગીચાનું ગ્રહણ મુક્ત કરાવતા 3 યુવાનો

ડીસા શહેર ધંધાકીય તેમજ રાજકારણ ને લઇ ને વિવાદો માં ઘેરાયેલું શહેર છે ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા 1 સુંદર બગીચો જે નાનાજી દેશમુખ ના નામ થી હવાઈ પિલર વિસ્તાર માં બનવતા શહેર ની પ્રજા માટે ફરવાલાયક સ્થળ બન્યું પરંતુ રાજકીય નામના નામે આ બગીચાને હાઈકોર્ટ ના દ્વાર શુધી જવું પડ્યું અને અંદરો અંદર ની લડાઈ પણ બગીચા ના કારણે છતી થઈ પરંતુ રાજકીય તાબે થયા વગર ડીસાના હિતનું વિચારી એડવોકેટ શુભાસ યુ ઠકકર એડવોકેટ મુસ્તકઈંન મેમણ અને ડૉ રમેશ પટેલ એ હાઈ કોર્ટશુધી સ્વ ખર્ચે લડી પ્રજા ના હીત નું કાર્ય નામદાર કોર્ટ સમક્સ રજુ કરી બગીચો ખુલ્લો કરાવવાનો ઓર્ડર લાવતા આયુવાનો ને પ્રજા સમક્ષ પ્રસનશા ને પાત્ર બન્યા હતા
અને હવે આ ઓર્ડર નું પાલન તાત્કાલિક ડીસા નગરપાલિકા ના ચીફ ઓફિસર કરી બગીચો ખુલે તેવી પ્રજા ની માગણી અને લાગણી છે
આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *