RB ગ્રુપ,ઉના દ્વારા ઘોઘલામાં ગણેશોત્સવનું ભવ્ય વિસર્જન યાત્રા

ઉનાના RB ગ્રુપ ઓનર રાહુલ પી.બારૈયા દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે સાત દિવસ બાપાની સેવા કરી કથા આયોજન કરવામાં આવ્યું હતું સાથે દાંડિયા રાસ ગરબા આયોજન પણ કરવામાં આવ્યું સાથે ઉનાંથી મિત્રો અને પરિવાર સાથે DJ ના તાલ સાથે એક ભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

હતું જેમાં યુવાનો કેસરિયા રંગ માં રંગાયેલા જોવા મળ્યા હતા સાથે લાયટિંગ ફોગ,કુલ ફાયર સાથે અબીલ,ગુલાલ,અને ફૂલોની છોળો ઉડાડતા ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ઘોઘલા બીચ પર ભવ્ય શોભયાત્રાનું વિસર્જન કરવામાં આવ્યું હતુ જેને નિહાળવા સ્થાનિક લોકો ઉમટી પડયા હતાં સમગ્ર વાતાવરણ માં ભક્તિરંગ જોવા મળ્યો હતો…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *