
જીગર કોટક
જય જલીયાણ સેવા સમિતિ હારિજ દ્વારા સતત 8 માં વર્ષે અંબાજી પદ યાત્રી ઓ માટે મોટા સડા ખાતે સેવા કેમ્પ નાં બીજા દિવસે સતત સેવા માં તત્પર રહી અને પદ યાત્રી ઓ ની જરૂરી બધીજ સેવા પૂરી પાડી સેવા સમિતિ નાં કાર્યકરો સતત ઉસ્થાહ માં જોવા મળે છે આ સેવા કેમ્પ નો સુભારંભ ડો રાજુલ બેન દેસાઇ દ્વારા માં આંબા ની આરતી કરી ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો આં પ્રસંગે સાગર ભાઈ જાની પણ ઊપસ્થિત રહયા હતાં આં પ્રસંગે ચાણસ્મા વિધાનસભા નાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી દિલીપ કુમાર ઠાકોર દ્વારા પોતાની તબિયત નાદુરસ્ત હોવાથી વર્ચ્યુઅલ હાજરી પુરાવી અને સેવા કેમ્પ નાં સ્વયમ્ સેવક તથા આયોજક એવાં હિતેશ ભાઈ પુજારા શૈલેષ ભાઈ પ્રજાપતી હરિભાઈ. સત્યમ ઠાકુર તથા અન્ય સેવાભાવી યુવાનો ને અભિનંદન પાઠવ્યા હતા આ સેવા કેમ્પ ની મુલાકાતે રાજકીય સામાજિક તથા સરકારી કર્મચારી દ્વાર નિરીક્ષણ કરી અને સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ કેમ્પ 5/9/2022 થી 11/9/2022 સુઘી 24 કલાક જમવાની આરોગ્યની ચા નાસ્તો આરામ ની સગવડ પદ યાત્રી ઓ ને આપે છે તથા ગૂજરાત નાં નામી અનામી કલાકારો લોકો ને સંગીત નાં સથવારે ભક્તિ ગીતો ભજનો તથા ગરબાની રમઝટ બોલાવી લોકો ને મનોરંજન પુરું પાડી ને આનંદ ની અનુભૂતિ કરાવે છે
