હિન્દુ યુવા વાહિની ગાંધી ધામ દ્વાર ગણપતિ મહોત્સવ પ્રસંગે મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું

જીગર સચદે ,ગાંધીધામ
હિન્દુ યુવા વાહિની ગાંધીધામ અને અખીલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં તારીખ 04/0 9 /2022 ના રોજ સાંજે આઠ વાગે મહા આરતી માં ભારતીય જનતા પાર્ટી ઊંના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી વાનાથી શ્રીનિવાસન જી તેમજ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડોક્ટર દીપિકાબેન સરડવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ચંદ્રિકાબેન લીમ્બાચીયા ગુજરાતપ્રદેશ પ્રભારી પૂનમબેન શર્મા ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અરુણાબેન ચૌધરી કચ્છ જિલ્લા પ્રભારી પ્રતિક્ષાબા જાડેજા કચ્છ જિલ્લા પંચાયત પ્રમૂખ શ્રીમતી પારુલ બેન કારા કચ્છ જિલ્લા નાં અધ્યક્ષ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર ગાંધીધામ નગપાલિકા નાં પ્રમૂખ ઇશિતા બેન ટીલવાણી, પુર્વ પ્રમુખ નઞરપાલિકા ઞીતાબેન ઞણત્રા, ગુજરાત રાજ્ય સરકાર ખાદી ગ્રામોદ્યોગ ના ડાયરેક્ટર મોમાયાભાઈ ઞઢવી ગાંધીધામ નગરપાલિકા ચેરમેન પુનિતભાઈ દુધરેજીયા આઈ ટી સેલ ગુજરાત અધ્યક્ષ કુલદીપસિંહ ઝાલા, નઞરપાલિકા પુર્વ પ્રમુખ સુરેશભાઈ શાહ હાજર રહ્યા હતા સૌ પ્રથમ હિન્દુ યુવા વાહિની અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા મહેમાનોનું કચ્છી સાલ તેમજ ભગવા ખેસથી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની મહા આરતી તેમજ મહાપ્રસાદનો આયોજન કરવામાં આવેલ આ આયોજનમાં હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ મહામંત્રી રાજભા ગઢવી અખીલ ભારતીય નવયુગ સંસ્થ રાષ્ટ્રીય અધ્યક્ષ. હિન્દુ યુવા વાહિનીના કચ્છ જિલ્લા અધ્યક્ષ કિશનભાઇ ગોસ્વામી કચ્છ જિલ્લા મીડિયા અધ્યક્ષ કિરીટભાઈ કોટક પ્રદેશ કચ્છ જિલ્લા મહામંત્રી ભરતભાઈ ધવલેશા, કચ્છ જિલ્લા મંત્રી જીઞરભાઈ સચ્ચદે એબી એન એસ શહેર અધ્યક્ષ કિરણભાઈ પ્રજાપતિ અને સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *