જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન કાંતિભાઈ પટેલ તરફથી માલપુર મુકામે વડાલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નું સન્માન તથા ભોજન નું આયોજન થયું

ફજલ મેમણવડાલી

જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન કાંતિભાઈ પટેલ તરફથી માલપુર મુકામે વડાલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નું સન્માન તથા ભોજન નું આયોજન થયુંઆ કાર્યક્રમમાં જિલ્લા યશસ્વી અધ્યક્ષ જે ડી પટેલ સાહેબ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સાહેબ સાબરકાંઠા જિલ્લા ના સંસદ સભ્ય આદરણીય દિપસિંહ રાઠોડ સાહેબ જિલ્લા વિકાસ અધિકારી આદરણીય શાહ સાહેબ જિલ્લા મહામંત્રી આદરણીય વિજયભાઈ પંડ્યા સાહેબ તથા સાબરડેરીનડિરેક્ટર તથા જિલ્લા સંઘના ચેરમેન જેઠાભાઈ પટેલ પ્રદેશ કારોબારી સભ્ય આદરણીય તખતસિંહ હડીયલ સાહેબ જિલ્લા મહામંત્રી આદરણીય કનુભાઈ પટેલ જિલ્લાના ઉપપ્રમુખ આદરણીય રવીન્દ્રભાઈ બારોટ સાહેબ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી આદરણીય ઉદેસિંહજી, વડાલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય જયંતીભાઈ પટેલ મહામંત્રી અમૃતભાઈ પટેલ મહામંત્રી ડાયાજી ઠાકોર વડાલી એપીએમસીના ચેરમેન વિજયભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ આદરણીય બાબુભાઈ ખાંટ જિલ્લા પંચાયતના વિવિધ ખાતાના ચેરમેન શ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સહકારી આગેવાનો તથા વડાલી શહેરના પ્રમુખશ્રી તથા મહામંત્રી શ્રી વડાલી તાલુકાના તથા મહોર જિલ્લા પંચાયત સીટના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *