

જય…અંબે…જય..અંબે શક્તિ..ભક્તિ..અને શ્રધ્ધા નો સંગમ એટલે… ભાદરવી પૂનમ નો મેળો ભાદરવી પૂનમ ના મેળા મા ચાલતા જતા પગપાળા યાત્રીઓ ને ગરમ પાણી થી ન્હાવા તથા આરામ કરવા માટે ના “સેવા કેમ્પ “નુ શુભમ ગૃપ- કાંસા (શ્રી સુમિત્રાબેન પટેલ પ્રમુખ વિસનગર તાલુકા પંચાયત તથા કે.સી. પટેલ .પૂર્વ પ્રમુખ વિસનગર તાલુકાભાજપ)દ્વારા આયોજિત કોઠાસણા મુકામે સેવા કેમ્પ મા ઉપસ્થિત રહી મા અંબા ના દર્શને જતા પગપાળા યાત્રીઓ ની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો….
