વડાલી તાલુકાના વડગામડા ખાતે ગામના પ્રવેશ દ્વારમાં સરદાર પટેલ ની પ્રતિમા નું અનાવરણ

વડાલી તાલુકાના વડગામડા ખાતે ગામના પ્રવેશ દ્વારમાં સરદાર પટેલ ની પ્રતિમા નું અનાવરણ કર્યું અને વડગામડા ની પ્રાથમિક શાળા પુન ચાલુ હતા સૌ ગ્રામજનો એ સન્માન કર્યું જેમાં માન્ય ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડીયા પૂર્વ અધ્યક્ષ શ્રી રમણલાલ રમણલાલ વોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા પંચાયત ચેરમેન શ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ તાલુકા પ્રમુખ શ્રી જયંતીભાઈ સંગઠનના હોદ્દેદારો વડાલી એપીએમસીના ચેરમેન શ્રી વિજયભાઈ સરપંચ શ્રી તથા ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ચીફ બ્યુરો વડાલી ફજલભાઈ મેમણ રિપોર્ટર દર્શન પારેખ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *