ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલય શ્રી કમલમ, સેક્ટર-૨૧ ખાતે બેઠક યોજાઈ

ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલય શ્રી કમલમ, સેક્ટર-૨૧ ખાતે રાજસ્થાનથી પધારેલ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના પ્રવાસી પ્રભારીશ્રી માધવભાઈ ચૌધરીજી તેમજ શ્રી નારાયણજી ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર તાલુકા ભાજપના હોદ્દેદારશ્રીઓની પરિચય બેઠક યોજાઈ. આ બેઠકમાં મહાનગરના અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મહામંત્રીશ્રીઓ કનુભાઈ દેસાઈ, ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *