આણંદ જિલ્લા સાંસદ ના હસ્તે પંડોળી ખાતે રેવાબા એન્ડ પે સેન્ટર કુમાર શાળા ના નવનિર્મિત મકાન નું ઉદ્દઘાટન

રિપોર્ટ : બીના પટેલ

પંડોળી સ્થિત રેવાબા એન્ડ ગંગાબા પે સેન્ટર કુમારશાળા ના નવનિર્મિત મકાનનું ઉદ્દઘાટન સાંસદ શ્રી મિતેષભાઈ પટેલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા શ્રી દિપકભાઈ પટેલ, દાતા શ્રી પરેશભાઈ પટેલ, જીલ્લા સંગઠન ઉપપ્રમુખ શ્રી છત્રસિહભાઈ, જીલ્લા પંચાયત સભ્ય શ્રી રમેશભાઈ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી ચાંદનીબેન પટેલ પેટલાદ તાલુકા સંગઠન મહામંત્રી શ્રી નવિનભાઈ ગોહેલ, ઉપસરપંચ શ્રી રિતેશભાઈ પટેલ, પૂર્વ સરપંચ શ્રી જગદીશભાઈ સોલકી, પોલીસ સલાહકાર સભ્ય શ્રીબિજેશભાઈ પટેલ, પૂર્વ શિક્ષક શ્રી હસમુખભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *