


જામજોધપુર માર્કેટિંગ પાર્ડ મુકામે સરકારશ્રીની એસેટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકેટ આર.વી.વાય ૨૦૧૯- ૨૦ અંતગલ જામ-જોધપુર માર્કેટીગ યાર્ડમાં ૪૧૨.૭૪ લાખના ખર્ચ વિવિધ વિકાસના કામોનું ખાતમૂર્હત પૂર્વ ઉર્જા અને કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરીયાના વરદ હસ્તે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના પૂર્વ ધારાસભ્ય તેમજ માર્કટીગ પાર્ડના પ્રમુખ બ્રિજરાજસિહ જાડેજા ઉપપ્રમુખ કરશનભાઈ કરંગીયા માર્કેટીંગ યાર્ડના તમામ ડાયરેકટરો ખેડુત મિત્રો વેપારી ગણની ઉપસ્થીતીમાં તા.૧૨/૯/૨૨ સોમવારે ૧૦-૦૦ કલાકે રાખવામાં આવેલ છે
