


કમલમ્ ન્યુઝ
તા. ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨, મહાત્મા મંદિર,ગાંધીનગર, ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેકા ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા – રાજ્યકક્ષાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતા મુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવેલ, જે કાર્યક્રમમાં વોર્ડ ૧૧ ના સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓએ હાજરી આપેલ.