

રિપોર્ટ ,મયુર પટેલ
વાલોડ તાલુકાના વીરપોર માનવ કલ્યાણ ટ્રસ્ટ કોલેજ ખાતે 170 મહુવા વિધાનસભા ના પ્રવાસી કાર્યકર્તા તરીકે પરિચય બેઠક માં મહારાષ્ટ્ર રાજ્યમાંથી શ્રીસંદીપભાઈ લેલે મંત્રીશ્રી મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપા અને જયેન્દ્રભાઈ કોળી મંત્રીશ્રી થાણે જિલ્લા ભાજપા અને 170 મહુવા વિધાન સભાના BLA 1 ના ઇન્ચાર્જ શ્રી ઉદયભાઈ દેસાઈ તેમજ વાલોડ તાલુકા પ્રમુખ ટિંકલ પટેલ તેમજ રાકેશ પટેલ જિલ્લા પંચાયત સભ્ય અને પરિચય બેઠક ના ઇન્ચાર્જ તુષાર પટેલ વાલોડ તાલુકા મહામંત્રી ધવલ શાહ કાર્તિક ચૌધરી તાપી જિલ્લા કિશાન મોરચાના મહામંત્રી પરિમલ સોલંકી વાલોડ તાલુકા પ્રભારી ડો નિલેશ ચૌધરી ડોલવણ તાલુકા પ્રભારી પંકજ વખારિયા વાલોડ apmc ના ચેરમેન શાંતુ ભાઈ પટેલ દીગેન્દ્ર પટેલ તેમજ વાલોડ તાલુકાના સંગઠનના હોદ્દેદારશ્રીઓ,જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ શક્તિ કેન્દ્રના પ્રભારીશ્રી ઓ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જીતેલા સભ્યશ્રીઓ સરપંચશ્રી ઓ આ પરિચય બેઠકમાં હાજર રહ્યા.